‘ઉદ્યોગપતિઓ કાયમ કર ઘટાડવાની માગણી કરવાનું બંધ કરે’
નવી દિલ્હી, તા. 11 માર્ચ
ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે, ભારતમાં આગામી બે વર્ષમાં પરિવહન ખર્ચ 15 ટકાથી ઘટીને 9 ટકા થઈ જશે. હાલમાં વેપાર ઉદ્યોગોને માલની કિંમતના લગભગ 14-15 ટકા જેટલો પરિવહન....