• મંગળવાર, 31 માર્ચ, 2026

વૅકેશન પૂર્ણતાને આરે : યુનિફૉર્મનું વેચાણ જોરમાં

અમારા પ્રતિનિધિ તરફથી 

સુરત, તા. 30 મે

ઉનાળું વેકેશન પૂર્ણતાની આરે છે ત્યારે વાલીઓની દોડધામ વધી છે. વાલીઓ સંતાનોના ચોપડા, પુસ્તક સહિતની સ્ટેશનરી, શાળાના યુનિફોર્મ લેવાની ઉતાવળમાં જોવા મળી રહ્યા છે. સુરતમાં યુનિફોર્મનું કાપડ મોટા પ્રમાણમાં બને છે ત્યારે વિવિધ શાળાઓના યુનિફોર્મના કાપડનું વેચાણ....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.