એજન્સીસ
મુંબઈ, તા. 17 એપ્રિલ
કેન્દ્ર સરકારે 15 બૅન્કોને
માર્ચ 2029 સુધી સોના અને ચાંદીની આયાત માટે મંજૂરી આપી છે. વાણિજ્ય મંત્રાલયે બુલિયનની
આયાત માટેનું બૅન્કોનું લિસ્ટ અપડેટ કર્યું છે. આ માટે ડીજીએફટીએ નોટિફિકેશન જારી કર્યું
છે. વાણિજ્ય મંત્રાલયે સોના-ચાંદીની આયાત માટે જે 15 બૅન્કોને મંજૂરી આપી છે એની યાદી
આ મુજબ છે. આ બૅન્કોમાં એક્સિસ બૅન્ક,.....