• બુધવાર, 19 જૂન, 2024

ચોથા ત્રિમાસિક ગાળામાં દેશનો જીડીપી 7.8 ટકા  

નાણાવર્ષ 2023-24નો અંદાજ 8.2 ટકા

એજન્સીસ

નવી દિલ્હી, તા. 31 મે

નાણાવર્ષ 2023-24ના અંતિમ ત્રિમાસિક ગાળા જાન્યુઆરીથી માર્ચ દરમિયાન દેશનો જીડીપીનો વિકાસદર 7.8 ટકા આવ્યો છે જે સમીક્ષકોના અંદાજ કરતાં વધુ આવ્યો છે. ઉપરાંત કેન્દ્ર સરકારે સમગ્ર નાણાવર્ષ 2023-24 માટે સરેરાશ વિકાસ દર 8.2 ટકા આવવાની ધારણા.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.