• બુધવાર, 19 જૂન, 2024

આ દિગ્ગજ નેતાઓને લોકસભાનાં પરિણામો ભારે પડયાં  

ભાજપના અને અન્ય પક્ષના કેટલાક દિગ્ગજ નેતાઓનો રકાસ થયો 

પીટીઆઈ

નવી દિલ્હી, તા. 4 જૂન 

ગત 10 વર્ષથી ભારતીય રાજકારણમાં પ્રભુત્વ ધરાવતી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને વખતની લોકસભાની ચૂંટણીઓમાં જોરદાર પડકારનો સામનો કરવો પડયો છે. ઘણાં બધા લોકો કૉંગ્રેસના નેતૃત્વવાળા વિરોધી ગઢબંધનની હાંસી ઉડાવતા હતા અને તેને ગણકારતા હતા તે ઈન્ડિયા બ્લોકે સમયે ધારેલો પ્રચંડ પ્રતિકાર કર્યો હતો અને....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.