• બુધવાર, 19 જૂન, 2024

ઉત્તમ વહીવટ, વિકાસ, શ્રેષ્ઠ જીવનધોરણ નવી સરકારની અગ્રીમતા : નરેન્દ્ર મોદી  

મોદીજીને સરકાર રચવા રાષ્ટ્રપતિનું વિધિસર આમંત્રણ

પીટીઆઈ

નવી દિલ્હી, તા. 7 જૂન

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ આજે નરેન્દ્ર મોદીને સરકાર રચવા માટે વિધિસર આમંત્રણ આપ્યું હતું. અગાઉ ભાજપ અને સાથી પક્ષોના સંસદ સભ્યોની બેઠકમાં નરેન્દ્ર મોદીને એનડીએના સાંસદીય પક્ષના અને લોકસભાના નેતા તરીકે ચૂંટયા હતા અને વડા પ્રધાન તરીકે તેમનું નામ....

 

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.