• સોમવાર, 15 જુલાઈ, 2024

મેમાં નિકાસ નવ ટકા વધી $ 38.13 અબજની થઈ  

વેપાર ખાધ સાત મહિનાની સર્વોચ્ચ સપાટીએ

પીટીઆઈ

નવી દિલ્હી, તા. 14 જૂન

મે મહિનામાં દેશની જણસોની નિકાસ 9.1 ટકા વધી 38.13 અબજ યુએસ ડૅલરની થઈ છે. જોકે, આયાતમાં પણ જબ્બર વધારો થતાં વેપાર ખાધ 7 મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી 23.78 અબજ યુએસ ડૅલરની થઈ ગઈ છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.