• મંગળવાર, 18 જૂન, 2024

અદાણી ગ્રુપમાં જીક્યુજી પાર્ટનર્સના રોકાણ મૂલ્યમાં 150 ટકાની વૃદ્ધિ

$ 4.30 અબજના રોકાણનું મૂલ્ય વધીને $ 10 અબજ થયું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 મે

અમેરિકા સ્થિત જીક્યુજી પાર્ટનર્સે અદાણી ગ્રુપની કંપનીઓમાં જે રોકાણ કર્યું છે એના મૂલ્યમાં એક વર્ષમાં 150 ટકાનો વધારો થયો છે. જીક્યુજી પાર્ટનર્સના ચેરમેન અને ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર રાજીવ જૈને અદાણી ગ્રુપની કંપનીઓમાં કુલ 4.30 અબજ ડૉલરનું રોકાણ કર્યું હતું. એનું મૂલ્ય એક વર્ષમાં વધીને 10 અબજ ડોલર જેટલું થયું….

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.