• સોમવાર, 15 જુલાઈ, 2024

2024-25માં સ્ટીલની માગ 9થી 12 ટકા વધશે

પીટીઆઈ 

નવી દિલ્હી, તા. 25 જૂન

ઈન્ડિયા રાટિંગ્સ એન્ડ રિસર્ચ (ઈંક્ષમ-છફ)ના જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન સ્ટીલની માંગ 9-12 ટકાની રેન્જમાં વધવાની ધારણા છે. રાટિંગ એજન્સીએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે ઓટોમોબાઈલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રો જેવા અંતિમ વપરાશકાર ઉદ્યોગોમાં સતત વૃદ્ધિ દ્વારા માગને....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.