• બુધવાર, 19 જૂન, 2024

સાંકડી વધઘટ બાદ સૂચકાંકો ટકેલા બંધ  

ઈન્ટ્રાડેમાં નિફ્ટીએ 23,000નું સ્તર કુદાવ્યું

વ્યાપાર ટીમ

મુંબઈ, તા. 24 મે 

સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે સાંકડી વધઘટ વચ્ચે પણ નિફ્ટી એક તબક્કે 23,000ની સપાટીને પાર કરી ગયો હતો. છેલ્લે સૂચકાંકો ફ્લેટ બંધ રહ્યા હતા. સેન્સેક્ષ 7.65 પૉઈન્ટ્સ (0.01 ટકા) ઘટીને 75,410.39 પૉઈન્ટ્સ ઉપર અને નિફ્ટી 10.55 પૉઈન્ટ્સ (0.05 ટકા) ઘટીને 22,957.10 પૉઈન્ટ્સ ઉપર બંધ રહ્યા હતા. બૅન્ક નિફ્ટી 203.05 પૉઈન્ટ્સ વધીને…..

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.