• સોમવાર, 15 જુલાઈ, 2024

સેન્સેક્ષ-નિફટી નવી વિક્રમ ઊંચાઈએ

બજાર પાછું વળીને જોવાના મૂડમાં નથી

વ્યાપાર ટીમ

મુંબઈ, તા. 9 જુલાઈ

વૈશ્વિક બજારોની મજબૂતી અને એફડીઆઈ અને સ્થાનિક ખરીદીના પગલે ભારતીય શૅરબજારો મંગળવારે નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. સેન્સેક્ષ 391.26 પોઈન્ટ્સ (0.49 ટકા) વધીને 80,351.64 પોઈન્ટ્સ ઉપર અને નિફટી 112.65 પોઈન્ટ્સ (0.46 ટકા) વધીને 24,433.20 પોઈન્ટ્સ ઉપર બંધ રહ્યા હતા. બૅન્ક નિફટી....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.