• સોમવાર, 15 જુલાઈ, 2024

ચીની સ્ટીલના ડમ્પિંગથી રિ-રોલિંગ સ્ટીલની ખપત ઘટી

અલંગમાં આવતાં જહાજોની સંખ્યા સાધારણ, ટનેજના ભાવમાં અનિશ્ચિતતા

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 9 જુલાઇ 

ચીનથી કોમર્શીયલ ગ્રેડ સ્ટીલનું ડમ્પિગ મોટાંપાયે થઇ રહ્યું હોવાથી રિરોલીંગ સ્ટીલ અન્ડર કટીંગમાં વેચાય રહ્યું છે. સ્ટીલની મબલક આયાતને લીધે લોકલ બજારમાં ભાવ ઢીલાં છે અને હવે રિરોલીંગની ખપત ઘટતા મુશ્કેલી પડી છે. તેની સીધી અસર અલંગના જહાજ ભાંગવાના ઉદ્યોગને....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.