• સોમવાર, 15 જુલાઈ, 2024

પશ્ચિમ બંગાળની મશહૂર માલદા કેરીની નિકાસમાં ઘટાડો : નિકાસકારોના સોદા રદ

ડી. કે.

મુંબઇ, તા. 9 જુલાઈ 

ભારતમાં કૃષિક્ષેત્રની બદલાતી તસ્વીરનો એક સચોટ દાખલો પશ્ચિમ બંગાળની મશહુર માલદા કેરીની નિકાસને પડેલા ફટકા મારફતે જોવા મળ્યો છે. પરંપરાગત રીતે નિકાસકારો અને મોટા વેપારીઓની તાકાતના કારણે અત્યાર સુધી ખેડૂતોને માર સહન કરવો પડતો.....

 

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.