• સોમવાર, 15 જુલાઈ, 2024

ખરીફ વાવણી 14 ટકા વધી, ડાંગરનો વિસ્તાર 19 ટકા વધ્યો

કઠોળ, તેલીબિયાંની ઝડપી વાવણીથી ખાદ્યાન્ન ફુગાવાની ચિંતા હળવી

નવી દિલ્હી, તા. 9 જુલાઈ 

છેલ્લા પખવાડિયામાં ચોમાસું સક્રિય બનતાં ખરીફ પાકની વાવણીએ વેગ પકડ્યો છે. 3.787 કરોડ હેક્ટર અથવા સામાન્ય વાવણી વિસ્તારના 35% વિસ્તારમાં મુખ્ય પાકો - ડાંગર, કઠોળ, તેલીબિયાં, શેરડી અને કપાસનો સંયુક્ત વાવેતર વિસ્તાર વાર્ષિક ધોરણે 14% વધ્યો હોવાનું....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.